મન
મન
1 min
26.1K
મન ખુદ સાથે સંતાકુકડી રમતું
વણ ઉગેલી આશા ઓને સમતું
ભીતર મચ્યું છે શું વંટોળ
પવન ને પાણી બની આમતેમ ભમતું
રોજ સવારે ખીલતું ને સાંજ પડે કરમાતું
મન સુરજ બની ઉગતું ને આથમતું
આંનદે ઊભરાતું ને સ્નેહથી છલકાતું મન
ઠોકર લાગે વાદળી બની આંખોથી વરસતું મન
