STORYMIRROR

Sweta Mehta

Drama Thriller

3  

Sweta Mehta

Drama Thriller

કવિતા

કવિતા

1 min
8.4K


કંઈ કેટલાયે ચહેરાઓ,

કંઈ કેટલાયે કિરદારો,

ભજવે છે હરએક માનવી,


કંઈ કેટલુય અંતરમનમાં,

છુપાવીને જીવે છે માનવી,


કંઈ કેટલાયે આઘાતો,

કંઈ કેટલાય જખ્મો જીરવે છે માનવી,


ખબર નહીં જીંદગી તું છે એક

આભાસી ચિત્રપટ,


થાય આભાસ સુખનો પણ,

દોડીએ પાછળ તો હાથ લાગે નૈ કશુંય,


સુવર્ણમૃગ સમ ભવાટવીમાં

અહીં ભટકી રહ્યો છે માનવી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama