STORYMIRROR

Sweta Mehta

Inspirational Others

3  

Sweta Mehta

Inspirational Others

એકાંત

એકાંત

1 min
4.5K


અંતરમનના અવિઁભાવોને ઉજાગર કરવા

ખુદની ખામીઓ ખુબીઓ પીછાણવા

મને એકાંત પ્રિય છે.


સ્વની ઓળખ કરવા

સારા નરસાનો ભેદ જાણવા.

મને એકાંત પ્રિય છે.


અંતરાત્માના મિલનથી

મળે છે આંતરિક તૃપ્તિ

મને એકાંત પ્રિય છે.


સ્વ સાથેની મૈત્રીથી

મળે છે અનેક નવીન રાહો

ઉત્કૃષ્ટ ઊઁજાનો સંચાર કરવા

મને એકાંત પ્રિય છે


મનસ્મિત શબ્દસફર આગળ વધારવા

હા મને એકાંત પ્રિય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational