શબ્દો
શબ્દો
ગઝલ શબ્દોથી રચાય
શબ્દો હદયમા સર્જાય
ગઝલ સ્વરબધ્ધ થાય
સાત સુરોથી શણગારાય
ત્યારે મન સુધી પહોચી જાય
કયા જ્ઞાન છે મને છંદ કે અલંકારોનુ
નથી સ્વર કે રણકારોનુ
બસ શબ્દો લાગણીથી ગોઠવાય
શુ એ કોઈના હદય સુધી જાય
ન જાણુ હુ સાહિત્યના કોઈગુઢ જ્ઞાનો
બસ અંતરની ઉષ્મા શબ્દોમા પથરાય
શુ મનસ્મિતના શબ્દોની
તમારા દિલમા કંઈજ અસર થાય ?

