STORYMIRROR

Sweta Mehta

Inspirational Others

3  

Sweta Mehta

Inspirational Others

મહાકાલી

મહાકાલી

1 min
13.2K


જોજે સખી દુયૉધન ને દુશાસન તો

સતયુગમાં પણ હતા ને આજે પણ છે

પણ તુ ડરીશ નહી, તારી રક્ષા તુ પોતે કરવા સક્ષમ બન


દ્રૌપદીના ચીર પુરવા કૃષ્ણ આવ્યા હતા,

તુ કોઈની રાહ ન જોઈશ,એક કરડી નજરથી

જો ને દે મુક્કો જોરદાર 


ભાગી છુટે દુશાસન ને વીચારે નહી ફરી તને બુરી નજર થી જોવા

તારો કૃષ્ણ તુ ખુદ બન, બન મહાકાલી દૈત્યને સંહારવા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational