વૃક્ષ
વૃક્ષ


સંવિધાનમાં જો એક કાયદો થઈ જાય નિર્દેશિત
તો પ્રદુષણ થઈ જાય નિયંત્રિત
જો બધા મન થી એક નિર્ણય કરી લે આના માટે
તો વાતાવરણ સુંદર થઈ જાય કાયમ માટે
સર્વ જીવન થઈ જશે સુરક્ષિત
પરિણામો મળશે અપેક્ષિત
વૃક્ષ તો છે આપણી મિલકત
જલ્દી સમજી જાવ એની કિંમત