Jagruti Shah
Others
જો હોય અંતરીક્ષ જેટલું સૌનું મન પણ મોટું
તો કોઈને ના લાગે કોઈનાથી કંઈ ખોટું
જેટલું ઊંડાણ એટલી જ સુંદરતા
ચાલો ઉતારાઈએ એને જીવનમાં હસતા રમતા
એ ગહેરાઈઓ પાછળ ઘણું બધું છે છૂપાયું
જેને એ સમજાયું એનું જીવન બદલાયું !!
કાળ
ફ્રેન્ડ્સ
જંગલ
પૃથ્વી
વૃક્ષ
માં
સાગર
પંખી
અંતરીક્ષ
પ્રદુષણ