પંખી
પંખી

1 min

80
પંખી ? શું છે એ ??
નાનકડો જીવ જ તો છે ને એ...
ના રે ના
એ નાનકડો જીવ પણ તો આપણને ઘણું બધું શીખવી જાય છે,
જીવનમાં મીઠી વાણીનું મહત્વ સમજાવી જાય છે
એ નાનો જીવ કોઈ પણ ડર કે કોઈ પણ સીમાના બંધન વગર ઊડી જાણે
તો માણસો પણ કેમ નથી અપનાવતા જીવનમાં આને ?
ચાલો બનીએ બધા, એ પરિશ્રમી પંખીડા જેવા
મહેનતના કમાયેલા રોટલા પણ લાગશે પકવાન જેવા !!