ફ્રેન્ડ્સ
ફ્રેન્ડ્સ
એ ધરણીધરનો અડ્ડો
ને બધા ફ્રેન્ડ્સનો સાથ
ઘડીક માં પફ તો
હંમેશા ડેરીમિલ્કનો સ્વાદ
બધાનું બર્થડે સેલિબ્રેશન
મજાક મસ્તી નું કલેક્શન
થોડી ભણવાની વાતો
અને વધારે બધાનું અફેક્શન
બેસ્ટ પાર્ટ ઓફ લાઈફ નું
થઈ જશે ફરી એક્ટિવેશન
થોડીક ધીરજ રાખો "જગ"
ગોડ હંમેશા આપે છે લાઈફ ને સાચી ડિરેક્શન !!