Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jagruti Shah

Others

4.9  

Jagruti Shah

Others

પ્રદુષણ

પ્રદુષણ

1 min
163


પ્રદુષણ ખુબ ફેલાયું 

પણ લોકોનું ધ્યાન હજુ નથી દોરાયું 

અને કદાચ ધ્યાન દોરાયું તો પણ 

નજરઅંદાજ કરાયું...


કુદરતી તત્વોને દુષિત કરીને 

એ જિંદગી સાથે ખેલી રહ્યો છે 

૨૧મી સદીનો માણસ 

પોતાની જ સાથે આ કેવી રમત રમી રહ્યો છે ?


સમય આવી ગયો છે હવે પગલાં લેવાનો 

નહીં તો જીવ જોખમમાં પડી જવાનો.


Rate this content
Log in