જંગલ
જંગલ
દુનિયા છે આ ડિજિટલ
એમાં કોને ખબર છે શું છે જંગલ
ક્યાં જોવા મળે છે જંગલો બહુ આજકાલ
કોઈ દિવસ આવ્યો છે મનમાં ખ્યાલ ?
આડેધડ વૃક્ષ કાપીને માણસો કરે છે બહુ મોટી ભૂલ
નથી ખીલતા હવે મોસમમાં પણ ફૂલ
પશુ પક્ષીનો આશરો છીનવી
ક્યાં સુધી તું જયી શકીશ મોઢું છૂપાવી.
