STORYMIRROR

Jagruti Shah

Abstract Others

3  

Jagruti Shah

Abstract Others

પૃથ્વી

પૃથ્વી

1 min
84

વાત તો લાગશે આ કડવી 

પણ મનુષ્યો જ છે જ જેણે આમા ભૂમિકા ભજવી 


જે પૃથ્વી આપે છે તમને રહેવાનો સહારો 

એને જ દુષિત કરવાના બન્યા તમે ભાગીદારો?


હજુ છે સમય ભૂલો સુધારો 

કુદરત ના નીતિ નિયમો ને અનુસરો 


જો પૃથ્વી ને સમજશો દેવી 

તો બની જશે ભવિષ્ય તેજસ્વી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract