Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rekha Shukla

Crime Thriller Others

4  

Rekha Shukla

Crime Thriller Others

વિચિત્ર

વિચિત્ર

1 min
284


અવાજ શ્યાહી થઈ રોજને ખરડાય છે

આ કેવો તે શહેરનો વિચિત્ર ન્યાય છે ?

બેઠાં બેઠાં કેમિક્લ્સ ભરખે તે ન્યાય છે ?


તારા શહેરમાં પણ શું આવું કૈં થાય છે ?

ઘરમાંથી બહાર આવતા થાકી જવાય છે ?

ગુંચવાયેલા હવા તિમિર ને જોઈ વાય છે ?


દરરોજ મારી આંખમાં કાં મેળો ભરાય છે ?

કોનો અવાજ શ્યાહી થઈ રોજને ખરડાય છે ?

ઝાંખા ઝાંખા મા'ણા નજરે હૈયે ભરડાય છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Crime