STORYMIRROR

Prahladbhai Prajapati

Crime Drama

3  

Prahladbhai Prajapati

Crime Drama

દુષ્ટ છે ખટપટીયા કુમતિયા

દુષ્ટ છે ખટપટીયા કુમતિયા

1 min
13.6K


દુષ્ટ છે ખટપટીયા કુમતિયા ભરમાવે જનાદેશ

===========

દિ 'ઉગશેજ છે નિર્ધાર લૈ દુન્યવી કસ્મકશી,

દુનિયા દારી ધબકે છે લૈ એજ અજમનજસી,


ઉદભવે વિચારે નિરંતર પજવણ છે અવિરત,

ને લૈ ઉત્તર બંધ મુઠ્ઠીનાં પરિણામ અનિશ્ચિત,


મહેલો બંધાય ભૂગર્ભે નૈ ઈંટ નૈં દીવાલ લૈ નિશાન,

લૈ પ્લાંન વિનાશી રચાયું મંડળ અસ્તિત્વે નિદાન,


ઈરાદાનો ફુગ્ગો ફૂટે છે લૈ ભેદ પૂછે નામ અનામ,

પાથરી જાળ વિનાશી દુષ્ટે લૈ મનસૂબા બદનામ,


આ રાજ રમતની આંધીને નૈં રૈયતની રખવાળી,

છે પ્રજા ધર્મ ભૂલી જામી કુકર્મોની યાદવાસ્થળી,


ડાહી ન જાય સાસરે ને ગાડીને આપે ઉપદેશ અહીં,

દુષ્ટ છે ખટપટીયા કુમતિયા ભરમાવે જનાદેશ અહીં,


સત્તાનું લોહી ચાખ્યા પછી બોખલાયા સાંઢ અહીં,

એનકેન પ્રકારેણ બેબાકળી થૈ ભેગી ટોળી એકઠી,


આ એજ છે દુષ્ઠો મેસમરીઝમ કરી રૈયતને છે લૂંટી,

દુઃખ છે બૌદ્ધિકો સ્વઅર્થે જોડાયા નિયત લૈ જૂઠી.


Rate this content
Log in

Similar gujarati poem from Crime