STORYMIRROR

Rekha Shukla

Crime Thriller Tragedy

3  

Rekha Shukla

Crime Thriller Tragedy

કરૂણતા પોકારે

કરૂણતા પોકારે

1 min
686


કરૂણતા પોકારે મૄત્યુને

એને જીવવું છે જીવવા તો દેશોને ?

હજી તો જનમ્યું જ છે હસવા તો દેશોને ?


ડર લાગે છે મને એના રૂદનનો, ડુંસકાનો

પરખતું નથી હજુ નાદાન છે, થોભી જશોને ?

ખોવાઇ જશે - કરમાઈ જશે ભોળપણ,


અરે! તેની પણ સજા દેશોને ?

મશીન બની જીવશે, રોજ મરીને

રોજની જેમ દંશ રોજ દેશોને ?



Rate this content
Log in

Similar gujarati poem from Crime