STORYMIRROR

Rekha Shukla

Drama Tragedy

2  

Rekha Shukla

Drama Tragedy

જય જવાન

જય જવાન

1 min
98

મહેફિલનો ભરમ 'રાખ' જય જવાન "મા" ની લાજ રાખે !

મેરે દેશ કે વીર જવાનો સો ગયે,

ખરીદાર એક 'રાખ',


માને તપી લોહિયાળ ધરતી જય જવાન 

આઝાદીની રસીદ માંગે

શબ્દ મારે બૈગાને બનકે; 


તરફદારી માતૃભૂમિ શરણ માંગે

ફરિશ્તો કી નજર રોનકે બાજાર,


ગવાહી જીસ્મ જમાના માંગે 

આઝાદી કે ગમ ને મારા સરેઆમ,

જનૂને જખ્મ મરણ માંગે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama