STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

મમ્મી

મમ્મી

1 min
218

રોજ મનાવું મધર્સ-ડે ! કદી ન થાતી મજા પૂરી એવા મારા મમ્મી

લોકપ્રિય ને સાહિત્ય રસિક, ગરબા રમે ને ખો-ખો રમાડે મારા મમ્મી,


રૂપાળા, નમ્ર, પ્રેમાળ ને અનહદ લાગણીશીલ એટલે બસ મારા મમ્મી 

અંતરના ઊંડાણેથી ભલે અમે દેખાતા બે વ્યક્તિ પણ એક હું ને મમ્મી,


અદ્રશ્ય અડચણોને વટાવે રાખી સમતોલન જાણે દોર પર ચાલે મમ્મી,

ગરમ ગરમ રોટલી પીરસી હસતા ગાતા મમ્મી આગળ વધાવે મમ્મી,


ટીચર વ્હાલા આખા ક્લાસનાં ટ્યુશન કરતા દોડી ભાગી, અરેરે મમ્મી

હૃદયનાં ધબકાર ખરા ને મધુર હાસ્ય તાજુ ગુલાબ, રૂપ-સુંદરી મમ્મી,


વધુ સમજાઈ એ જીવંત વાતો બની હું મમ્મી શું કહું તમને ઓ મમ્મી,

ક્રિએટીવ ને ઓલ્વેઝ એક્ટીવ, મોતીના દાણાં અક્ષરે આષિશ દે મમ્મી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama