STORYMIRROR

Rekha Shukla

Classics

3  

Rekha Shukla

Classics

ભર પિચકારી

ભર પિચકારી

1 min
232

રંગ હજી ઉતર્યોય નથી એમના ગુલાલનો,

ને ફરી પાછી આ ધુળેટી આવી ગઈ.


આયા હોલી કાં ત્યોહાર, હોલી ખેલત નરનાર, 

જગ મે ખુશીયોં કી ફૂંવાર સંગે નાચત રે નરનાર, 

બસંત પંચમી ચાલીસ દિનો તક કાન હવેલીમેં નરનાર,

બાલગોપાલ ખેલે મેઘરંગ ભર પિચકારી નરનાર.


ઉડી ધૂળ રંગ સંગ ખુશી ધૂળેટીમાં પણ ભળી, 

સત્યની જીત પ્રહલાદની, હોલિકાદહનથી મળી,

રંગો મોહે ભક્તિ રસ રંગે, લાલ ચટક હું પલળી, 

નટખટ જા રે ન છેડ કરી જોરાજોરી, અવધમાં મળી.


અરરર.... જા રે અરે નટખટ ના છૂ રે મેરા ઘૂંઘટ, 

પલટ કે દુંગી તુજે આજ ગાલી રે, 

મુજે સમજો ન તુમ ભોલીભાલી રે ! 



Rate this content
Log in

Similar gujarati poem from Classics