STORYMIRROR

Rekha Shukla

Drama Inspirational

3  

Rekha Shukla

Drama Inspirational

મારગ

મારગ

1 min
253

મારગ

ઉથલાવી પાના ને પ્રકરણે પહોંચાયું શાળાથી કોલેજ ત્યાં,

થંભ્યા પગલાં શૂન્ય બાંકડે મારગ કાંકરિયાળા ઉગ્યાં જ્યાં.


ફરમાન કલંક

ઝાંકળની ભીની ભીની ઝલકમાં ભળી ગોલમાલ શું પાંખ ને અગ્નિ છે ?

એકલ દોકલ ચંદનીયું તિલક બાકી, બીજી નજરે શું ફરમાન કલંક છે ?


નીકળે કાફલા બેબી બૂમરે શાણી,

 વેલ્ધી મલેનિયમ હોટ જનરેશન ્છે ?

વરસાવે વ્હાલનો વરસાદ અંગેઅંગ, 

સંવર રહી જિંદગી સંગસંગ છે ?


શોલે શોલે ક્ષણોનું પગેરૂં, 

લઈ ને આવ્યો પડખે શબ્દ શું કલરવ છે ?

મનજોબનનાં અંતિમ ઝરૂખે, 

ઉછાળી તરંગોને ડોકાય શું કલરવ છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Drama