STORYMIRROR

Rekha Shukla

Others

4  

Rekha Shukla

Others

પ્રેમાળ સાસુ

પ્રેમાળ સાસુ

1 min
222

કેમ શું ? આમ શું ?

લોક કહે છે વહુ રૂડી રૂપાળી 

ઘુંઘટ ઘુંઘરું મારા વહાલા 

ને સાસુ મારી બિકીની વાળી 


પાળ્યો છે મેં મર્દ મુંછાળો 

બાને કંઇ ના કેહવાવાળો 

અરે આમ કરું ? તેમ મનાવું ?

પણ સાસુ મારી બિકીની વાળી 

વાયફાય ને બોયફ્રેન્ડ વાળી 


મલપતી લાગે નાર નવેલી

સાસુ મારી બિકીની વાળી 

પૂરેપૂરી જીંદગી માણી લેજો કહી 

માણે જીંદગી સાસુ બિકીની વાળી 


સામગ્રીને રેટ આપો
લોગિન