STORYMIRROR

Prahladbhai Prajapati

Abstract Crime Tragedy

3  

Prahladbhai Prajapati

Abstract Crime Tragedy

કુળ છે રહસ્યનો કોયડો

કુળ છે રહસ્યનો કોયડો

1 min
27.7K


હિન્દૂ ? પારસી ? ઈસાઈ ? લીધો દેશનો ભરડો

તમે જેને મુગલવંશી કહો છો છે રહસ્યનો કોયડો


બહુરૃપીયા નામધારી નટ્ટ વિદેશી વંશ નચનીયા

જાત પાત નામ નહીં સાત પેઢીએ કુળ છે કોયડો


જાસૂસ કેજીબીની કે ? છે ગ્રહણ દેશ માથે લાયદો

ટોળું જયચંદોનું લૈ કરે વાર ભરત ભૂમિએ ભંગાણ


ઘર ફોડી ઘર તોડે પ્રલોભને છે બિછાવી ભ્રમજાળ

નટી નચાવે નાચ લોભિયાને ધુતારી ચોકડી ચંડાળ


નામ રૂપ અનેક ધારી ફર્જી આઈડી લૈ ફરે ચોપાસ

મીડિયાએ મેક-અપ કરી ભ્રમ ફેલાવે ભૂગોળે ભંડોળ


કુળ કૌરવોનું લગુમતિએ લૈ ભરડો બહુમતીએ બાથ

સત્ય અસત્યના જુગટુ પાસાએ લૈ શકુનિઓ સાથ


વાહ વિદેશ તાકતે વેશ વેચાય લોક લાગણી લાજજાય

બહુરૃપીયા નટ્ટ નટટ્ટીએ જુગાડ મોત માપણી મપાય


Rate this content
Log in

Similar gujarati poem from Abstract