STORYMIRROR

Purvi Shukla

Children Others

5.0  

Purvi Shukla

Children Others

વેકેશન

વેકેશન

1 min
966


શાળાનું સુનું રે આવાસ

બાળ વિના સુનો સુનો રે ક્લાસ


ના ગુંજે પ્રાર્થના કરો કોઈ નાદ

બાળકો આવતા એમને બહુ યાદ

બાળકોને અમ પર બહુ છે વિશ્વાસ

શાળાનું સુનું રે આવાસ


ચોક, બુક, ડસ્ટર કોણ તોડશે

ધીંગા મસ્તી ન કોઈ હવે કરશે

છો ને રજાઓ બાળકો માટે હો ખાસ

શાળાનું સુનું રે આવાસ


હવે લંચ કોઈ ન ઓફર કરતું

પેટમાં દુખવા કેરી કોઈ ન ફરિયાદ કરતું

આ બાળકો જ અમ જીવનના છે શ્વાસ

શાળાનું સુનું રે આવાસ


Rate this content
Log in

Similar gujarati poem from Children