STORYMIRROR

Aniruddhsinh Zala

Abstract Inspirational Thriller

3  

Aniruddhsinh Zala

Abstract Inspirational Thriller

ઉડાન સફળતાનાં શિખર સુધી

ઉડાન સફળતાનાં શિખર સુધી

1 min
200

ઊંચી ઉડાન ભરે

લોકો જગમાં સફળતાનાં

ઊંચા શિખર સુધી

નિષ્ઠાપૂર્વક કરીને કામ

કઠોર પરિશ્રમ

સદા રંગ લાવે જીવનમાં.

 

મુખકમળ સદા

રાખો ખીલતું નિત્ય પ્રભાતે

સુધરે આખો દાડો

ભાવ સહિત પૂજીએ ભાણ

સુધરે આ જન્મારો

સ્નેહથી છલકે આખો દા'ડો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract