Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Abstract Tragedy Fantasy

3  

Pooja Patel

Abstract Tragedy Fantasy

તું સમજ ને

તું સમજ ને

1 min
146


તું સમજ ને

હંમેશાં મારે જ સમજવાનું ?

ગલતી કરે બીજાં ને

પરિણામ મારે જ ભોગવવાનું ?


મારો નિર્ણય હોય સાચો

તો પણ મારે જ પસ્તાવાનું ?

જરૂરી હોય ઘણી વાતો

તોય મારે જ મનમાં ઘુંટાવાનું ?


હોય મારા મહત્વના સવાલો

તોય વગર કારણ મારે જવાબો આપવાનું ?

પકડાઈ જાય બીજાની ભૂલો

તો મારે જ કેમ જતું કરવાનું ?

તું સમજ ને

હંમેશાં મારે જ સમજવાનું ?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract