તું હું અને કોફી
તું હું અને કોફી
એને ગમે કોફી ને મને ગમે ચા
એક દિવસ એ મને કે છોડ આ તારી ચા,
ને મસ્ત મીઠી મારી કોફીમાં ભળી જા,
હવે એને વ્હાલી એની કોફી તો
મને પણ મારી ચા સાથે પ્રેમ,
મેં કીધું જો બકા સાંભળ
શાંતિ રાખ શ્વાસ લે,
ને આ પકડ તારી કોફી ને અહીંથી હાલતી થા.
