STORYMIRROR

Indra's Poetry

Romance Tragedy Others

3  

Indra's Poetry

Romance Tragedy Others

તારો નશો

તારો નશો

1 min
208

એમ અંધકારને લલકાર્યો છે મેં,

હવા સામે દીવો ધર્યો છે મેં,


ભલે કહે જગ બેવફા, કહેવા દો,

ખબર છે એને, પાર વિનાનો પ્રેમ કર્યો છે મેં,


રાતો બધી રડતા રડતા વીતી જાય છે,

ને નયન આડે પાળ બાંધી દિવસ ગુજાર્યો છે મેં,


તને ભૂલવા જ સહારો લીધો તો આ શરાબનો,

પણ નશો કરી કરી તારો જ નશો વધાર્યો છે મેં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance