STORYMIRROR

Bharat Thacker

Abstract

3  

Bharat Thacker

Abstract

ટાળો ટાળો તોય કંટાળો

ટાળો ટાળો તોય કંટાળો

1 min
283

ફાજલ સમયનો આ કેવો દુઃખદ ફાલ છે,

આધુનિક યુગની દેન ‘કંટાળા’ એ કર્યા સહુને બેહાલ છે,

 

ઉદાસ મન, કારણ વગરનો થાક, રસહિન જિંદગી

આ કંટાળાએ કર્યા કેવી કેવી રીતે હલાલ છે,

 

અર્ધશુન્યતાથી શુન્યાવકાશ સુધીની થઈ રહી છે જિંદગીની સફર

સુખના છે દુઃખ – વધુ પડતી સગવડો થઈ ‘કંટાળા’ની દલાલ છે,

 

ખરેખર જોવા જઈએ તો ‘માનવ’ પણ છે કુદરતનો જ એક ભાગ

કંટાળાના હટાવવા, કુદરતનું સાંનિધ્ય એક માત્ર કમાલ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract