Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parag Pandya

Tragedy

3  

Parag Pandya

Tragedy

તને કેમ કહું ?

તને કેમ કહું ?

1 min
190

થશે દગો પ્રણયમાં તો ખટકશે,

ને મજનુ ભિખારી ભટકશે,

તને કેમ કહું ?

મુજ ફકીરને શી ફિકર ચોરીની,

દિલ બી દગો કરી કોઈ લૈ ગયું !

તને કેમ કહું ?

ફેંકીશ ના દિલ પાણો માની પાણીમાં,

રામ લખ્યું છે તરી જશે !

તને કેમ કહું ?

ખોદ્યો લાંબો ખાડો એણે,

પણ હું તો લાંબા કૂદકાનો પ્રવિણ !

તને કેમ કહું ?

એ કોણ બોલ્યું'તું કે ઝાંઝવાના,

જળ સમાન રહ્યો છે પ્રણય ?

તને કેમ કહું ?

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy