STORYMIRROR

Kuntal Shah

Tragedy

3  

Kuntal Shah

Tragedy

દરિયો

દરિયો

1 min
362


ઉછળતી, કૂદતી,

ખળખળ હસતી,

દીકરીને આજે

નદીની માફક જ્યાં વળાવી 

ત્યાં બાપની આંખોમાં

એક આખો દરિયો ઉભરાયો..


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy