STORYMIRROR

Kuntal Shah

Tragedy

3  

Kuntal Shah

Tragedy

મને યાદ છે

મને યાદ છે

1 min
334

મને હજી યાદ છે..

રોજ હાથ પકડીને

સ્કુલે મુકવા આવતાં

અને..

હું દેખાતી બંધ થાઉ

ત્યાં સુધી ઝાંપે ઉભા રહેતાં.


પપ્પા,

આ જીંદગીની શાળામાં 

મને એકલી છોડી 

તમે ક્યાં ચાલ્યા ગયાં?

મને બહુ યાદ આવે છે..

તમારા હાથની હૂંફ અને,

આંખોથી નીતરતું વ્હાલ..!!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy