Kuntal Shah
Others
લાગણી પર થોડા આવરણ રાખ્યા છે,
આંખોમાં રાતોનાં જાગરણ રાખ્યાં છે,
રમ્યા’તા કદી તુજસંગે ઘર-ઘરની રમત,
હૈયામાં મારા એજ બાળપણ રાખ્યા છે.
રાખ્યા છે
નજર ભેદ
જડે
ક્યાં છે ?
દરિયો
હા, એ શ્વાસ છ...
રાખું છું
મને યાદ છે
કૌતુક
રાખજે..