STORYMIRROR

Kuntal Shah

Drama Inspirational

3  

Kuntal Shah

Drama Inspirational

રાખું છું

રાખું છું

1 min
208

મુજ વતનની હું એટલી સદા દરકાર રાખું છું,

કોઈ આંગળી ચીંધે, વળતો પડકાર રાખું છું,


પરદેશે શ્વસું છતાં મહેક આવે દેશની માટીની,

મુજ હ્દયમાં હું એવો દેશનો ધબકાર રાખું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama