STORYMIRROR

Kuntal Shah

Tragedy

4  

Kuntal Shah

Tragedy

ક્યાં છે ?

ક્યાં છે ?

1 min
151

સ્મિતથી ખાળેલાં અશ્રુ દેખાડે, એવા દર્પણ ક્યાં છે,

મૌન કેરો સંવાદ સમજી શકે એવા સગપણ ક્યાં છે,

સ્વાર્થનાં પાયા પર રચાય છે અહીં સબંધો સઘળાં,

લાગણી ને વિશ્વાસ પર ઉભા હવે ચણતર ક્યાં છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy