Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Kuntal Shah

Others

2  

Kuntal Shah

Others

નજર ભેદ

નજર ભેદ

1 min
340


આંખ સૌની છે સરખી, 

અહીં બસ નજરો જુદી છે,

તું કહે, જો ડૂબ્યો સૂરજ,

હું કહું કે સંધ્યા ઉગી છે.


Rate this content
Log in