રાખજે..
રાખજે..


લોક કળી ન જાય માટે,
લાગણી પર આવરણ રાખજે;
ને ફરી મળવા માટે,
અધુરી મુલાકાતનું કારણ રાખજે.
વરસોનો વિરહ પાંપણના,
નેવેથી ટપકે નહીં જોજે,
એ માટે હાથવગું બનાવટી,
સ્મિત કેરું મારણ રાખજે.
લોક કળી ન જાય માટે,
લાગણી પર આવરણ રાખજે;
ને ફરી મળવા માટે,
અધુરી મુલાકાતનું કારણ રાખજે.
વરસોનો વિરહ પાંપણના,
નેવેથી ટપકે નહીં જોજે,
એ માટે હાથવગું બનાવટી,
સ્મિત કેરું મારણ રાખજે.