STORYMIRROR

Kuntal Shah

Thriller

3  

Kuntal Shah

Thriller

જડે

જડે

1 min
233

કોઈ સૂકાં ફૂલ પર ઝાકળ જડે,

કોઈ અપંગ પગોમાં ઝાંઝર જડે,


હો ઉદાસીના ઓછાયા હવેલીમાં,

ને  ઝુંપડીએ દીવો ઝળહળ જડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Thriller