STORYMIRROR

Kuntal Shah

Drama

3  

Kuntal Shah

Drama

હા, એ શ્વાસ છે

હા, એ શ્વાસ છે

1 min
114

હા, એજ તો શ્વાસ છે..

પ્રાણ તણો જેમાં વાસ છે,

ને આ દેહ જેનો દાસ છે,

જીંદગીની જે આશ છે,

ને ધબકારનો પ્રાસ છે.

હા, એજ આ શ્વાસ છે


Rate this content
Log in

Similar gujarati poem from Drama