STORYMIRROR

Prakruti Shah 'Preet'

Tragedy

4  

Prakruti Shah 'Preet'

Tragedy

વાર્તાલાપ

વાર્તાલાપ

1 min
748

મદનીયું પૂછે એની માં ને,

માણસ કેમ આવો નિષ્ઠુર.


પોતાની મજા ને ખાતર,

થાય આપણા પર સવાર.


ઝૂ ના પિંજરામાં કેદ આપણે,

અને બાળકો એની મજા માણે.


આપણા જંગલના રસ્તે પસાર થઈ,

આપણને મોતને ઘાટ ઉતારે.


આપણી કિંમતને જાણે,

એ કોઈ કહેવતમાં ઉતારે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy