STORYMIRROR

MITA PATHAK

Abstract Inspirational Others

3  

MITA PATHAK

Abstract Inspirational Others

સ્વ ઓળખ

સ્વ ઓળખ

1 min
53

સ્વની ઓળખ કરતા થાય મોડું,

નકલ કરતા જાય, દિવસને દહાડો,


પડછાયાની સાથે રમી લેતા બસ,

અરીસામાં જોઈ શરમાઈ લેતા,


સમય ક્યાં ? મનની ભીતર જવાનો,

રંગબેરંગી કપડામાં સુસજ્જ 'હું',


બાહ્ય રુપને પામવાની હોડમાં,

અંતરમનને કાયમ ખખડાવતો,


જે અંતે હતું રાખ ને ખાખમાં,

ભૂલ્યો 'હું' ભીતર 'નો પરમાત્મા,


સ્વની ઓળખ કરતા થાય જો મોડું,

અંતર વધે પરમાત્મા અને મારુ.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract