સૂરજ તણી
સૂરજ તણી
સૂરજ તણી ઉષઃકાલની લાલિમા,
નીરખી આભની મોહની કાલિમા,
આભની ઓઢણી ઓઢતી લાજમાંં,
સોણલી રાતના તારલા સંગમાં,
નીંદરું રાચતી મદમસ્ત રાતમાં,
નીત સૌંદર્યથી ઝૂંમતું તાનમાં,
ઝળહળે તારલા શાનથી આભમાં,
જીવન સત્ય જે પામશે પ્રીતમાંં,
મનતરંગે ખુશી દીસતી ઊરમાં,
તારલા રાજ ઘટમાળની શાનમાંં,
