STORYMIRROR

Bhavna Bhatt

Tragedy

4  

Bhavna Bhatt

Tragedy

સ્ત્રીની વ્યથા

સ્ત્રીની વ્યથા

1 min
476

માવતરે વળાવી એ રીતે વળી છું,

ખુદનાં અસ્તિત્વને ક્યાં મળી છું.


અંતિમ શ્વાસ તો સાસરીમાંજ છે,

સ્ત્રી ક્યાં સ્વેચ્છાએ હરે ફરે છે. 


પિયરવાટ ભૂલેલી દીકરીની વ્યથા છે,

સમજાઈ તો સમજો ઘણું ટળવળી છે.


આબરૂ સાચવવા રુંધાઇ ને સડી છે,

ધરાતલ ન દેખાય ત્યાં લગ બળી છે.


ભાવના છુપાવી ચૂપચાપ એ રડી છે,

છતાંય સ્ત્રી મજાકનું સાધન બની છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy