STORYMIRROR

SOHAM PALANPURI

Fantasy Inspirational

3  

SOHAM PALANPURI

Fantasy Inspirational

સપનાઓને શિખામણ

સપનાઓને શિખામણ

1 min
295

અરે ઓ સપનાઓ જરા ધીરજ રાખો

 આમ ઉતાવળા શિદ ને ભાંખો

 અપાવીશ ન્યાય તમોને પણ

 મારામાં થોડો વિશ્વાસ તો રાખો..!


સક્ષમ છું જીતવાને હજુ

આમ નિસાસા ના નાખો

નિકળ્યો છું પવનની માફક

તમે માત્ર મંઝિલ શોધી રાખો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy