સમય
સમય


સમય અને સાથ સહકાર હોય,
જીતી જવાય જગને,
સંયમ અને સમય સાથે હોય,
તો તાકાત વધી જાય અને,
માન, આવે એ જુદું ...
નાનપણ, બાળપણ અને જવાની,
પછી આવે ઘડપણ
એ પણ છે સમયને આધીન ...
સમય ક્યાં કોઈનું કીધું કરે છે ...
જેવા કર્મ કરો એવા જ ભોગવો ...
શીખ જે શીખે સમયની
પ્રભુની ભક્તિ હોય જેવી ..
સમયનાં કર્મ અને ફળ પણ
હોય એવા જ.