STORYMIRROR

Dr.Bhavana Shah

Abstract

4  

Dr.Bhavana Shah

Abstract

સમજ

સમજ

1 min
295

સમજો ન ખરાબ દુશ્મનોને તમારા,

એ લોકો જ દોષ શોધી આપશે તમારા,


ન કરો ક્રોધ કદી એમના પર તમે,

કરો વર્ષા પ્રેમની એમના પર તમે,


કંટક નાખ્યા રાહ પર જેણે તમારા,

કર માફ અજાણ્યા તુજથી એ બિચારા,


કરેે ખાબોચિયામાં છબછબીયા ભલે,

ચાહ સાગરને જો પામવાની છે તને,


માન વાત મારી અલગ ન થા અરિથી,

ખૂલે છે દ્વાર સફળતાના સઘળા અહીંથી.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract