STORYMIRROR

Parbatkumar Nayi

Classics

3  

Parbatkumar Nayi

Classics

સહેલી નથી

સહેલી નથી

1 min
1.2K


ડેલીમાં ડાયરાની હેલી નથી

પનઘટ, પનિહારી કે સહેલી નથી,


રામ પણ આવે કૃષ્ણ પણ આવે

કોઈ શબરી કે મીરાં સરખી ઘેલી નથી,


માછલી કેમ તરફડે છે આમ

સલામત છે આંખ વિંધેલી નથી,


આંખથી આંસું બનીને વરસી,

એ વાત જે કોઈને કીધેલી નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics