Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Parbatkumar Nayi

Romance Thriller

3  

Parbatkumar Nayi

Romance Thriller

વાત છે

વાત છે

1 min
383


આંખના અંજળ વિશેની વાત છે

સાવ સૂકા જળ વિશેની વાત છે !


એમના કાગળ વિશેની વાત છે,

આમ તો મૃગજળ વિશેની વાત છે !


એટલે તો પહાડ પણ પીગળી ગયા,

ક્યાંય તો ખળખળ વિશેની વાત છે.



Rate this content
Log in