શણગારતા
શણગારતા
1 min
956
હું જ મારી જાતને શણગારવામાં રહી ગયો
કેટલા જખ્મો મને તો રોજ બાળી ઠારતા
એક પંખી આંખમાં આવી અને ટહુકી ગયું
બે ઘડીની જિંદગીને કેમ સૌ શણગારતા
એટલે તો આ સભામાં નેણ ભીંજાયાં ઘણાં
આ અમારી વારતામાં આજ સૌની વારતા
