STORYMIRROR

Parbatkumar Nayi

Classics Romance

2  

Parbatkumar Nayi

Classics Romance

ગઝલ / હથેળીમાં

ગઝલ / હથેળીમાં

1 min
524


તમે પામો હ્રદયની વાત પાછી આ હથેળીમાં

તમારી સાવ જુની યાદ રાખી આ હથેળીમાં,


સદાયે ભાગ્યનાં આ માછલાંને જિંદગી આપે

રહે દમયંતી નામે એક રાણી આ હથેળીમાં,


પછી આખાય વનની તાજગી એમાં ભરી બેઠા,

ઉતાર્યું નામ જ્યાં એનું ગુલાબી આ હથેળીમાં!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics