STORYMIRROR

Parbatkumar Nayi

Drama Tragedy

3  

Parbatkumar Nayi

Drama Tragedy

ગઝલ - સમજાય છે

ગઝલ - સમજાય છે

1 min
645


લાગણીથી લાગણી ઉભરાય છે,

જામ છે એતો છલોછલ થાય છે.


હું તને તો છોડવા રાજી નથી,

તું મને કાં છોડતાં હરખાય છે !


હું તને સમજાવવા આવ્યો નથી,

તો પછી ક્યાંથી તને સમજાય છે?


બુંદની હસ્તી અમારી જોઈને,

દોસ્ત પણ કેવા હવે હરખાય છે!



Rate this content
Log in

Similar gujarati poem from Drama