STORYMIRROR

Parbatkumar Nayi

Drama

2  

Parbatkumar Nayi

Drama

મુક્તક

મુક્તક

1 min
615


કાજળ કદી તો કો'ક દી ભીનાશ છેતરે,

સાથે રહી સાથે રહેલા શ્વાસ છેતરે!


અંતે રમતમાં થાય શું સૌની દશા જુઓ,

કે કાંકરી પ્હેલાં પછી ઉકાસ છેતરે!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama